સર્વ શિક્ષા અભિયાન

સર્વ શિક્ષા અભિયાન

ઉદ્દેશો:

રાજયમાં ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ અને સ્થાયીકરણ અબિવૃદ્ધિના ધ્યેયોને હાંસલ કરવા થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ અન્વયે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ-નો એપ્રિલ૨૦૦૯-૨૦૧૦થી અમલ

પાત્રતા:

થી ૧૪ વર્ષના તમામ બાળકો

યોજનાના ફાયદા:

થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકો સામાજિક, આર્થિક કે લિંગભેદ વિના ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ પુર્ણ કરે તે માટે

 • શાળાની માળખાકીય સુવિધાઓનો વિકાસ,
 • તાલીમ દ્વારા શિક્ષક સજતા,
 • કન્યાઓ માટે નિવાસી સુવિધા સાથેના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય,
 • વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો ને સાધનસહાય,
 • શાળા બહારના બાળકોને ખાસ તાલીમ દ્વારા શાળામાં પુનઃ સ્થાપન
પ્રક્રિયા
થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સાર્વત્રિક શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
 • રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની૨૦૦૯- જોગવાઇ મુજબ શાળાની ઉપલબ્ધતા
 • સ્પેશિયલ ટ્રેનિંગ વયજૂથના શાળા બહારના બાળકો માટે થી ૧૪ વયકક્ષા મુજબ નજીક્ની શાળામાં નામાંકન અને સ્પેશિયલ ટ્રેનીંગ આપી બાળકોને તેમની વયને અનુરૂપ ધોરણમાં સામાન્ય શાળામાં મેઇન્સ્ટ્રીમ કરવા
 • અંતરિયાળ
 • ને શહેરી વંચિત વિસ્તારના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા
 • થી ૧૪ વયજૂથના તમામ બાળકોને સમાન શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે
 • વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટે પ્રારંભિક શિક્ષણ, સાધન સહાય, વાલીને માર્ગદર્શન અને જન જાગૃતિ
 • કન્યા શિક્ષણને પ્રોત્સાશન માટે જનજાગૃતિ કાર્યક્રમો અને કે.જી.બી.વી.
 • થી ૧૪ વયજૂથના તમામ બાળકોને ગુણવત્તાયુકત શિક્ષણ આપવાના ધ્યેયને પરિપુર્ણ કરવા માટે પ્રજ્ઞા અભિગમ એટલે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાનભાર વિનાનું ભણતર પદ્ધતિ દ્વારા શિક્ષણ
 • કોમ્પ્યુટર એઇલેડ લર્નિંગ એટલે કોમ્પ્યુટર દ્વારા વિષય શિક્ષણનો અભિગમ
 • જરૂરિયાત આધારિત સેવાકાલીન શિક્ષક તાલીમ

અમલીકરણ એજન્સીઃ

રાજ્ય કક્ષાએ ગુજરાત રાજ્ય પ્રારંભિક શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ કચેરી

જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રોજેક્ટ કચેરી

તાલુકા કક્ષાએ બ્લોક રીસોર્સ સેન્ટર

ક્લસ્ટર કક્ષાએ ક્લસ્ટર રીસોર્સ સેન્ટર

શાળા કક્ષાએ શાળા વ્યવસ્થાપન સમિતિ

Post a Comment

Previous Post Next Post