Sunday, May 9, 2021

જાણો Immunity Booster ગીલોય નાં ફાયદા

જાણો Immunity Booster ગીલોય નાં ફાયદા


  • ગીલોય એક પ્રકારની વેલ છે, જેને ગળો પણ કહે છે.
  • ગીલોય ના પાાંદડા માાં કેલ્શશયમ, પ્રોટીન અને ફોસ્ફરસ મળી આવે છે. 
  • તે વાત,કફ અને પપત્ત નાશક હોય છે. 
  • તે આપણા શરીરની રોગપ્રપતકારક શક્તતને વધારવામાાં મદદ કરે છે. 
  • તેમાં જુદા જુદા પ્રકારના એન્ટીબાયોટીક અને એન્ટીવાયરલ તત્વ હોય છે જેનાથી શરીરના સ્વાસ્થય ને લાભ મળે છે. 
  • તેને ગરીબના ઘરની ડોક્ટર પણ કહે છે, કેમકે તે લગભગ દરેક ગામ મા સરળતાથી મળી જાય છે.
  • ઘણા પ્રકારના સાંશોધન પછી જાણવામાાં આવ્યુ છે કે વાયરસ ઉપર ગીલોયની જીવલેણ અસર થાય છે.
  • તેમાાં સોડીયમ સેલીસીલેટ હોવાને કારણે વધુ પ્રમાણમાાં દર્દ નિવારણ ગુણ મળી આવે છે. તે ક્ષયરોગના જીવાણુાંની વૃદ્ધી અટકાવે છે. તે ઇન્સ્યુલીનની ઉત્પતી ને વધારીને ગ્લુકોઝનુાં પાચન કરવુ અને રોગના સંક્રમણો ને અટકાવવાનુાં કામ કરે છે.
  • ગીલોય આપણા લીવર અને રકડનીમાં મળી આવતા રાસાયણિક ઝેરી તત્વો ને બહાર કાઢવામં મદદ કરે છે.
  • ગીલોયમાાં તાવ સામે લડવાનાં ગુણ મળી આવે છે.
  • તે આપણા શરીરમાં લોહીના પ્લેટલેટ્સ નુાં પ્રમાણ વધારે છે જે દરેક પ્રકારે તાવ સામે લડવામાં ખુબ ઉપયોગી સાબિત થયેલ છે.
  • જુદા જુદા પ્રકારની પેટની તકલીફો ને દુર કરવામાં ગીલોય ખુબ જાણીતી છે.
  • કફ થી પીડીત દદીને થોડી એવી ગીલોયનો રસ છાશ સાથે ભેળવીને આપવાથી દદીની તકલીફ ઓછી થવા લાગે છે.
  • ગીલોય આપણી આંખોને સ્વસ્થ રાખવા માટે પણ ઉપયોગમાં લેવામાાં આવે છે.
  • જો ગીલોયના થોડા પાાંદડા પાણીમાં ઉકાળીને તે પાણી ઠંડુ થાય તે આંખોની પાપણ ઉપર નિયમિત રીતે લગાવવાથી ખુબ ફાયદો થાય છે.
  • ગીલોયનો ઉપયોગ કરવાથી આપણા ચહેરા ઉપરથી કાળા ડાઘ, ખીલ અને કરચલીઓ ઓછી થવા લાગે છે.
  • ગીલોયનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરમાાં લોહી નું પ્રમાણ વધવા લાગે છે, ગીલોય આપણા લોહીને શુદ્ધ કરવામાાં ખુબ જ ફાયદાકારક છે.
  • 10-10 ગ્રામ જેઠીમધ, ગીલોય અને દ્રાક્ષ લઈને 500 મી.લી. પાણીમાાં ઉકાળીને રાબ બનાવી આ રાબનો 1 ગ્લાસ રોજ 2-3 વખત પીવાથી રતતપપત્ત ના રોગમાાં ફાયદો મળે છે.
  • હળદર ને ગીલોયના પાાંદડાના રસ સાથે વાટીને ખંજવાળ વાળા ભાગ ઉપર લગાવો અને 3 ચમચી ગીલોયનો રસ અને 1 ચમચી મધ ને ભેળવીને સવાર સાાંજ પીવાથી ખંજવાળ એકદમ મટી જાય છે.
  • સુાંઠ, ધાણા, ગીલોય, ચીરયતા અને સાકર ને સરખા ભાગે ભેળવીને તેને વાટીને ચૂર્ણ બનાવી લો. આ ચૂર્ણ રોજ દિવસમાં 3 વખત 1-1 ચમચી મુજબ લેવાથી તમામ પ્રકારના તાવમાં આરામ મળે છે.
  • ગીલોયનુાં ચૂર્ણ 2 ચમચી પ્રમાણે ગોળ સાથે સેવન કરવાથી કબજીયાતની તકલીફ દુર થઇ જાય છે.
  • ગીલોયના રસનું સેવન કરવાથી હ્રદયની નબળાઈ દુર થાય છે.
  • જીર્ણ જ્વર કે 6 દિવસથી વધુ સમય સુધી આવી રહેલ તાવ ઠીક ના થતા તાવ ની સ્થિત્માં સારવાર કરવા માટે 40 ગ્રામ ગીલોયને સારી રીતે વાટીને, માટીના વાસણમાં 250 મી.લી. પાણીમાં ભેળવીને આખી રાત ઢાંકીને મૂકી દો અને સવારના સમયે તેને મસળીને ગાળીને પીલો. આ રસને રોજ દિવસમાાં 3 વખત લગભગ 20 ગ્રામ ના પ્રમાણમાં પીવાથી ફાયદો થાય છે. 20 મી.લી. ગીલોયના રસમાં 1 ગ્રામ પીપરી અને 1 ચમચી મધ ભેળવીને સવાર સાંજ સેવન કરવાથી જીર્ણજ્વર, કફ, પ્લીહારોગ (તીલ્લી), ખાાંસી અને અરુચી (ભોજન સારું ન લાગવું) વગેરે રોગ માં સારું થઇ જાય છે.

Previous Post
Next Post

0 Comments: